Contact us

મેગેઝીન (સામયિક)

ગર્ભવતી અને પ્રત્યેક સ્ત્રી માટે ઉત્તમ અને આવશ્યક માહિતીઓથી ભરપુર

Buy Now
અલગ અલગ વિષયના નિષ્ણાતોના લેખ...   ભાષા: ગુજરાતી અને હિન્દી

About the course

વર્તમાન સમયમાં વાંચન કરી શકાય તેવા સામયિકોની ઉણપ વર્તાય છે. તેમાય ખાસ કરીને નાના બાળકની માતાઓ અને ગર્ભવતી મહિલાઓ માટેનું નિયમિત સાહિત્ય તો મળતું જ નથી. અને માટે જ અમે લાવ્યા છીએ પ્રત્યેક મહીને બહાર પાડનારું અમારું આ સામયિક...

What do we offer

Live learning

સમયાંતરે લાઇવ વેબીનાર...

Structured learning

ઋતુ, માસ અને ઉત્સવ અનુસાર લેખો, માર્ગદર્શન અને પ્રવૃતિઓ...

Community & Networking

અલગ અલગ વિષયના નિષ્ણાત વ્યક્તિઓના માર્ગદર્શન અને લેખ...