About Us

સાંદીપનિ ગુરુકુલમ્

યાત્રા ઉત્તમ રાષ્ટ્ર ભણી...

વર્તમાન સમાજમાં વ્યાપ્ત આ અંધકારને દુર કરવા માટે સાંદીપનિ ગુરુકુલમ્ સદૈવ કટિબદ્ધ છે. ભૂતકાળના ભૌતિક કારણોથી વ્યાપ્ત આ અંધકાર હવે માત્ર ભવિષ્યના અજવાળાઓથી જ દુર કરી શકાશે.

એ ઉત્તમ ભવિષ્યને ઘડવા માટે બાળકને માતાના ગર્ભથી જ પ્રશિક્ષિત કરવાની આવશ્યકતા જણાતા અમે "ગર્ભ ગુરુકુલમ્" અંતર્ગત ગર્ભવતી માતાને એક ઉત્તમ અને સ્વાસ્થ્યઓરડ ગર્ભાવસ્થા પ્રદાન કરવાની સાથે જ રાષ્ટ્રને એક ઉમદા અને ઉજાસમય ભવિષ્યની ભેટ આપીએ છીએ.

"બાળ ગુરુકુલમ્" અંતર્ગત પરિવારને એક ઉત્તમ સંતતિ નિર્માણ માટેની વિવિધ પ્રક્રિયાઓ અને નિયમો આપીએ છીએ. જે આગળ જતા તેમના પરિવારનું નામ તો ઉજાળશે જ પરંતુ રાષ્ટ્ર નિર્માણના પાયાના ઘટકોમાં પણ કાર્ય કરવા તત્પર થશે. પ્રકૃતિને પુરક બનશે અને સંસ્કૃતિને સહાયક બનશે.

Sandipani Gurukulam

INDIA
Phone : +91 88 666 100 81

© Copyright 2018 Sandipani Gurukulam